રાજકોટ
News of Wednesday, 14th March 2018

દેશી ફ્રીઝ 'માટલા'ની બોલબાલા

ઉનાળો શરૂ થવાની સાથે જ દેશી ફ્રીઝ એટલે માટલાની માંગ વધવા માંડી છે. શહેરોમાં ઠેર - ઠેર માટલાનું વેચાણ કરતા લોકો નજરે પડવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં પણ કુંભાર પોતાના માટલાઓને ગોઠવતો નજરે પડે છે.

(4:37 pm IST)