News of Thursday, 14th January 2021
રાજકોટમાં પતંગના દોરાથી 3ને ઇજા, હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ: દર વર્ષની જેમ પતંગનાં દોરાથી ઇજાના બનાવ આ વખતે પણ યથાવત છે. ઉતરાયણનો તહેવારમાં જુદી જુદી 3 જગ્યાએ ઘટના બની છે. જેમાં પતંગની દોરીના કારણે 3 વ્યક્તિઓને પહોંચી ગંભીર ઈજા પહોંચતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાંજ સુધીમાં આંકડો વધવાની સંભાવના છે
(1:42 pm IST)