રાજકોટ
News of Thursday, 14th January 2021

રાજકોટની ભાગોળેથી ત્રણ સિંહનું રેસ્‍ક્‍યુ ઓપરેશન : ગીર ફોરેસ્‍ટ વિભાગે ત્રણ સિંહને પાંજરે પુર્યા

રાજકોટની ભાગોળે આજે સવારે ગીર ફોરેસ્‍ટ વિભાગે રેસ્‍ક્‍યુ ઓપરેશન હાથ ધરી ત્રણ સિંહને પાંજરે પુર્યા : ત્રણેય સિંહને ગીર ફોરેસ્‍ટ નર્સરીમાં લઇ જવાયા : નોંધનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી રાજકોટ પંથકમાં સિંહોએ ધામા નાખ્‍યા હતા તાજેતરમાંજ આજીડેમ પાસેથી ગાયનું મારણ પણ કર્યુ હતુ

(5:44 pm IST)