રાજકોટ
News of Thursday, 14th January 2021

રાજકોટમાં કોરોનાનાં સાંજે 46 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 66 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 46 અને બપોરે 20 સાથે આજે કુલ 66 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 46 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 14,410 થયા છે. હાલમાં 386 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 53 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:20 pm IST)