વોર્ડ નં.૩માં રાધિકા રેસીડન્સી સહિતના વિસ્તારમાં પેવર રોડનું ખાતમુર્હુત
રાજકોટ : શહેરના વોર્ડ નં.૩માં રાધિકા રેસીડન્સી, રાજ રેસીડન્સી, રેલનગર વિગેરે વિસ્તારના વિકાસ માટે પેવર રોડનું ખાતમુર્હુત ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડના હસ્તે કરવામાં આવલ હતું. આ પ્રસંગે વોર્ડ પ્રભારી મનુભાઇ વઘાસીયા, વોર્ડ પ્રમુખ હેમભાઇ પરમાર, મહામંત્રી હિતેશ રાવલ, અગ્રણીઓ સર્વેશ્રી સુનિલ ટેકવાણી, પંકજ રાવલ, બાબુભાઇ પરેશા, જલેન્દ્રભાઇ, દિગ્વિજયસિંહ જેઠવા, ગજેન્દ્રસિંહ જાડેજા, હીતુભા, રાજભા ઝાલા, ભીમદેવસિંહ ગોહીલ, જયશ્રીબા જાડેજા, સરોજબા ઝાલા, વિજુબેન ડાંગર, રાહુલભાઇ, દીપકભાઇ, સંદીપભાઇ, રાખીબેન, ગીતાબેન, યદુવેન્દ્રસિંહ, કિશોરભાઇ, પંકજભાઇ, બીનાબેન, બરખાબેન, અલ્પેશભાઇ પરસાણા, રીનાબેન સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.