રાજકોટ
News of Wednesday, 13th January 2021

વચ્છરાજ બેટ કચ્છના નાના રણમાં ૫૮૦૦થી વધુ ગૌવંશ માટે મકરસંક્રાંતિ નિમિતે દાનની અપીલ

રાજકોટ,તા. ૧૩ :. જય વચ્છરાજ દાદા જીવદયા ગૌ સેવા ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા રણ મધ્યે બિરાજમાન વિર વચ્છરાજ સોલંકી (શ્રી વાછરાદાદા)ની બેટ કચ્છના નાનારણમાં આવેલ છે. આ ગૌશાળામાં હાલમાં ૫૮૦૦થી વધારે ગૌવંશ છે. હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાતિનો પર્વ આપણા જીવનમાં પુણ્યનું ભાથુ ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાતિદાન ગાય માતા માટે કેટલે અમુલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક-પાણી-સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહિને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.

 આ જગ્યામાં ચોમાસાના ચાર મહિના રણમાં જવાનો રસ્તો સાવ બંધ થઇ જાય છે. આથી આટલી સંખ્યામાં ગાયો તથા વાછરડાનો કાયમી નિભાવ કરવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આ જગ્યાનું દુધ વેચવાનું આવતુ નથી. યાત્રાળુઓને પ્રસાદીના ઉપયોગમાં વપરાય એટલુ દૂધ લેવામાં આવે છે. બાકી વાછડીઓ અને વાછરડાઓ તૃપ્ત થઇ જાય છે. જેથી સ્વાભાવિક છે કે તેમનો ઉછેર પણ ઝડપી થાય.શ્રી વાછરાદાદાના દર્શને આવતા યાત્રાળુઓ દ્વારા જે દાન આપવામાં આવે તથા ચૈત્ર મહિનાની ચૌદસને દિવસે એક લોક ડાયરાનું આયોજન થાય છે. આ સમયે મળતી રકમથી સંપૂણે વહીવટ ચલાવાય છે. માટે મકરસંક્રાંતિના પાવન પર્વ ઉપર આપને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવે છે.

રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં જય વચ્છરાજ દાદા જીવદયા ગૌ સેવા ટ્રસ્ટ સંચાલતી દાન આપવા મંડપની યાદી સ્થળ હસુભાઇ ભીમજીભાઇ સોલંકી -૯૫૧૦૨ ૦૩૦૭૬, રજપુતપરા શેરી નં. ૨ રાજકોટ હરીભાઇ સોલંકી -૯૪૨૬૦ ૩૬૭૦૭ / મહેશ્વરી સોસાયટી મનેશ્વર મહાદેવ મંદિર કોઠારીયા રોડ રાજકોટ કિશોરભાઇ જાદવ- ૯૯૨૪૭ ૪૩૯૪૬ / હરિધવા રોડ ૮૦ ફુટ શ્યામ હોલની સામે રાજકોટ, મહેશભાઇ ધનજીભાઇ સોલંકી -૯૯૨૪૪ ૧૩૧૩૪, રસીકભાઇ ડાયાભાઇ સોલંકી -૯૭૨૩૮ ૦૦૫૩૯ / કોઠારીયા રોડ, રામરણુજા મંદિરની બાજુમાં રાજકોટ ચમનભાઇ સોલંકી -૯૫૩૭૭ ૪૯૬૧૩/ આહીર ચોકથી આગળ બોલબાલા માર્ગ લાલપાર્ક રાજકોટ ચંદુભાઇ સખીયા, ૯૬૩૮૭ ૭૫૭૩૯, વિજયભાઇ સોલંકી -૯૯૭૯૦ ૫૬૫૩૯, ગોંડલ રોડ કાંગસીયાળીના પાટિયા પાસે રાજકોટ,ગુલાબસિંહ સોલંકી ૯૮૨૫૫ ૧૬૫૭૮૫ કોઠારીયા રોડ ગુજરાત હાઉસીંગ, બાપા સીતરામ મઢૂલી પાસે રાજકોટ મુળજીભાઇ રવજીભાઇ ચોથાણી, ૯૯૭૯૬ ૨૧૨૧૮ હુડકો પોલીસ ચોકી પાસે  તુષારભાઇ ઓધવજીભાઇ સોલંકી ૯૭૨૭૨ ૩૨૭૨૩, મૈત્રી કોમ્પ્લેક્ષ પાસેથી નાથજી પાર્ક મવડી રાજકોટ કાતિલાલ ભગવાનજી સોલંકી ૭૦૯૬૫ ૮૨૪૭૭, ભરતભાઇ બારૈયા ૮૮૬૬૪ ૪૧૪૯૯, ગીરીરાજ નગર નાણાવટી ચોકની બાજુમાં રાજકોટ મનોજ નટુભાઇ સોલંકી (સવાણી) ૯૯૭૪૪ ૯૨૬૬૬ ઉદય ઉધાડ -૯૯૭૯૯ ૫૭૬૮૮, ધમસાણીયા કોલેજ પાસે કાલાવડ રોડ કોટેચા ચોક રાજકોટ ભાવેશ સોલંકી ૯૪૨૬૨ ૬૪૨૬૭ જાદવ મહીરાજ -૯૯૭૯૯ ૯૦૭૦૭, પ્રતિકસિંહ ચૌહાણ ૯૭૮૪૩ ૧૫૮૯૫, સુનીલભાઇ ભાલારા - ૯૮૨૫૬ ૬૦૯૬૦/ ટેલીફોન હાઉસીંગ સોસાયટી શેરી નં. ૩ સાધુવાસવાણી રોડ રાજકોટ, અશોકભાઇ નારણભાઇ ચુડાસમા મો. ૯૪૨૭૨૭૧૧૫૫, સંત કબીર રોડ જય વચ્છરાજ હોટલ જલગંગા ચોક રાજકોટ, વિહાભાઈ વેલાભાઈ બોહરીયા મો. ૯૮૭૯૮ ૭૩૩૧૨, જેન્તીભાઈ વ્યાસ મો. ૯૭૧૪૪ ૧૧૨૫૮ માધાપર ચોકડી મોરબી રોડના ખૂણે રાજકોટ, મગનભાઈ પી. સવાણી મો. ૯૮૨૫૮ ૬૫૬૨૬ સાધુ વાસવાણી રોડ દાવત રેસ્ટોરન્ટ રાજકોટ, કાસીયાણી પ્રવીણભાઈ મો. ૯૪૨૭૨ ૧૭૦૯૦, યોગેશ દવે મો. ૯૮૯૮૨ ૬૬૬૩૬ ભાદરા રોડ સંતવારા સમાજ કોમ્પ્લેક્ષ વિશ્વનાથ હાર્ડવેર ધ્રોલ, પ્રતિકભાઈ પરમાર મો. ૯૭૨૭૨ ૯૧૬૩૧ માંગરોળ તાલુકો ગામ રહીજ, શૈલેષભાઈ નરોતમભાઈ પંડયા મો. ૯૭૨૪૬ ૦૮૬૦૨, વિરમભાઈ અરજણભાઈ સોલંકી મો. ૯૮૨૪૬ ૦૩૩૪૨ રાંદેર રોડ પાલનપુર જકાત નાકા શનિદેવ મંદિરની બાજુમાં ઠાકોર દ્વાર સોસાયટી, સુરત, બાબુલાલ જેરામભાઈ સોલંકી મો. ૯૪૨૯૩ ૩૦૩૮૧, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી મો. ૯૮૨૫૩ ૮૦૩૪૬ પડધરી, આશિષભાઈ વ્યાસ મો. ૭૯૮૪૨ ૨૧૧૫૭ આણંદપર નવાગામ રાજકોટ, રાજુભાઈ સોલંકી મો. ૯૮૨૫૩ ૧૨૪૯૩ રાજનગર ચોક ગુલાબસિંહ સોલંકી મો. ૯૭૨૭૭ ૫૧૯૯૯ માયાણી ચોક ખીજડા પાસે, પરેશભાઈ સોલંકી મો. ૯૬૦૧૪ ૩૫૩૧૯ કુવાડવા રાજકોટ, હિતેશભાઈ રજનીકાંતભાઈ સોલંકી મો. ૯૦૯૯૯ ૫૭૯૦૯, દિલીપભાઈ પી. સોલંકી મો. ૯૭૨૪૪ ૧૬૪૦૭ આઈ.પી.ઓ. પેરેડાઈઝ હોલ સામે દર્શન સોસાયટી, પ્રદીપ સોલંકી મો. ૯૪૨૬૭ ૮૭૭૪૭નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

(3:59 pm IST)