રાજકોટ
News of Sunday, 14th January 2018

જૈન અગ્રણી સ્વ;રસિકભાઈ પારેખના પરિવારને સાંત્વના અપાતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : સ્વ. રસિકભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા

  રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના મિત્ર અને જૈન સમાજના અગ્રણી સ્વ. રસિકભાઈ પારેખના શોકગ્રસ્ત પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આજ સાંજે કરણપરા વિસ્તાર સ્થિત સમીરભાઈ પારેખના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સ્વ. રસિકભાઈ પારેખના પરિવારજનોને મળ્યા હતા શ્રી રૂપાણીએ સ્વ.રસિકભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

(7:58 pm IST)