રાજકોટ
News of Sunday, 14th January 2018

સરધાર મેઇન બજારમાંથી હાર્દિક રજપૂત દારૂની પાંચ બોટલ સાથે પકડાયો

રાજકોટઃ સરધાર ગામમાં મેઇન બજાર જીલ્લાવાળી શેરીમાં રહેતાં હાર્દિક ચંદુભાઇ ગોહેલ (રજપૂત) (ઉ.૨૧)ને આજીડેમ પોલીસ મથકના કોન્સ. કિરીટભાઇ રમેશભાઇ રામાવતે રૂ.. ૧૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પીએસઆઇ વી. સી. વાઘેલા વધુ તપાસ કરે છે.

(10:31 am IST)