રાજકોટ
News of Friday, 13th December 2019

બાર એસો.ની ચૂંટણીમાં સેક્રેટરીપદના ઉમેદવાર જયેશભાઇ બોઘરાને વકીલોનો ટેકો

આજે યોજાયેલ ગાંઠીયા પાર્ટીમાં વકીલોનું જબરૂ સમર્થન

રાજકોટ તા.૧૩: રાજકોટ બાર એસોની ચૂંટણીના આ વર્ષે પ્રમુખમદ ઉપર ત્રિપાંખીઓ જંગે મંડાયો છે તો સેક્રેટરીની જગ્યા ઉપરના બંને ઉમેદવારો વચ્ચે પણ ભારે રસાકસીભરી સ્પર્ધા જામી છે.

આજે સેક્રેટરી પદના ઉમેદવાર જયેશભાઇ બોઘરાના સમર્થનમાં ગાંઠીયાપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારના જયેશભાઇની પાર્ટી આયોજનમાં મોટી સંખ્યામાં વકીલો ઉમટી પડયા હતા અને બોઘરાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું

જયેશ બોઘરાના સમર્થનમાં આજે યોજાયેલ ગાંઠીયા પાર્ટીમાં એડવોકેટ પિયુષભાઇ શાહ, હિતેષ દવે, જયેશ જાની, તુષાર વસલાણી, સી.એચ. પટેલ, રક્ષિત્ર કલોલા, આબીદભાઇ, જયેન્દ્રસિંહ રાણા, હિતુભા, યોગેશ વારોતરીયા, કમલેશ શાહ, કેતન મંડ, નલિન આહ્યા, અશ્વિન ગોસાઇ, રાજભા ગોહિલ, એન.ડી.ચાવડા, દિપક ત્રીવેદી, દિપક દતા, મુકેશ પંડયા, ગીરીરાજાસિંહ, મુનીસ સોનપાલ, નિલેશ જી.પટેલ, ધર્મેશ સખીયા, ઇન્દુભા, પી.એમ.પટેલ, ડી.સી.રાવલ, ધીમંત જોષી, રોહિત ધીયા, કમલેશ રાવલ, મહેશ ચાવડા, અશોક ડાંગર, ભરત હિરાણી, હરેશ મકવાણા, કેતન દવે, મહેશ્વરીબેન, રેખાબેન, તુષાર, રાજકુમાર હેરમા, સુમિત વોરા, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, અમીત વેકરીયા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)