રાજકોટ
News of Wednesday, 13th November 2019

જોહર કાર્ડસ પરિવાર દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

રાજકોટ : કાર્ડ કંકોત્રીની દુનિયામાં ખુબ જાણીતા બનેલ જોહર કાર્ડસ પરિવારના યુસુફભાઇ અને હસનેનભાઇએ તાજેતરમાં શુભ દિપાવલીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઇ તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ટુંક સમયમાં બાયોગેસનો એક કાર્યક્રમ થનાર છે તેની જાણકારી આપી હતી.

(3:49 pm IST)