રાજકોટ
News of Wednesday, 13th October 2021

રાજકોટ ના જલારામ ચોક સ્થિત છેલ્લા 18 વર્ષ થી થતી શ્રી નવદુર્ગા ગરબી મંડળ માં "માતાજી નો હિંડોળો" બાળાઓ નો અદ્ભુત રાસ, આ ગરબી માં માઈ ભક્તો માનતા પણ રાખે છે અને માનતા પુર્ણ કરવા પણ આવે છે, પોતાના બાળકો ને લઈ ને માઈ ભક્તો ગરબી માં માતાજી ના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. જુઓ લાઈવ દ્રશ્યો.

કેમેરામેન : સંદિપ બગથરીયા

રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(11:33 pm IST)