રાજકોટ
News of Saturday, 13th August 2022

મોટી ટાંકી ચોક ખાતે ૯x ૪૦ ફુટનો વિશાળ તિરંગો

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગાની ઉજવણી નિમિતે સ્‍વસ્‍તિક પોલીસ સ્‍ટોર (મોટી ટાંકી ચોક) ખાતે તેમના સ્‍ટોર ઉપર ૯ ફુટ x ૪૦ ફુટ સાઇઝનો વિશાળ તિરંગો લહેરાવી ઉજવણી કરેલ હોવાનું સ્‍ટોર સંચાલક સંદીપ શ્રીમાંકર (૯૦૯૯૦ ૧૪૦૧૨) તથા હાર્દિક શ્રીમાંકરે જણાવ્‍યુ હતુ અત્રે ઉલ્લેખનીય છે કે સ્‍વસ્‍તિક પોલીસ સ્‍ટોરમાં હર ઘર તિરંગા અંતર્ગત દરેક સાઇઝના ઘર/ ઓફીસ માટે તિરંગા હાજર સ્‍ટોકમાં મળતું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. 

(4:19 pm IST)