રાજકોટ
News of Tuesday, 13th August 2019

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા રવિવારે 'હેલ્ધી બેબી' કોમ્પીટીશન : સોમવારે એવોર્ડ સેરેમની

રાજકોટ તા. ૧૩ : જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા તા. ૧૮ ના રવિવારે ૧ થી ૬ વર્ષના બાળકો માટે 'હેલ્ધી બેબી' કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે.

સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે (૧) હેલ્ધી હેર બેબી, (ર) હેલ્બી બેબી, (૩) બ્યુટીફુલ આઇઝ બેબી, (૪) ફેન્સી બેબી, (૫) કયુટ બેબી, (૬) બ્યુટીફુલ મેચીંગ ડ્રેસીંગ મોમ વીથ બેબી/ બ્યુટીફુલ મોમ વીથ બેબી એમ ૭ કેટેગરીમાં સવારે ૯ થી સાંજના ૬ સુધી ચાલનાર આ સ્પર્ધામાં જજીંગ પછી પ્રોત્સાહન પુરસ્કાર તરીકે રૂ.૫૦૦ ની રીટર્ન ગીફટની કીટ અપાશે. દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ, કીટસ બુફેટ સેટ, ડ્રાય સ્નેકસ, કેડબરી તથા બાલાજી, હીમાલીયા, મેમીપોકોસ, ડેન્ટોસાઇન્સ જેવી કંપનીની ગીફટ અપાશે.

સ્પર્ધાના ફોર્મ તથા વધુ માહીતી માટે (૧) શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ સોસાયટી-૨, યુનિ.રોડ, ફોન ૦૨૮૧- ૨૫૮૩૦૦૩, (ર) કીડઝી પ્લે હાઉસ, ગુરૂકુલ ઢેબર રોડ સામે મો.૮૧૪૧૯ ૨૭૫૫૪, (૩) રઘુવીર ટોઇઝ, શોપ નં.૩, કિલ્લોર કોમ્પલેક્ષ, કભીભી બેકરી પાસે, અમીન માર્ગ મો.૯૯૦૯૦ ૦૦૭૨૮, (૪) સ્ટરલીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટરીંગ રોડ, નાણાવટી રાજકોટ ફોન ૦૨૮૧- ૩૯૪૪૧૧૧૧, (૫)  નીલ ડીજીટલ કલર લેબ, ૮૦ ફુટ રોડ, મેઘાણી રંગભવન સામે, ભકિતનગર સર્કલ, (૬) બેબી લેન્ડ, ૪-કડીયાનવલાઇન કોર્નર, ઘી કાંટા રોડ, ફોન ૦૨૮૧- ૨૨૪૦૪૪૭, (૭) શીતલ સ્પોર્ટસ, ૧૦૪-બીઝનેશ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, ડો. યાજ્ઞીક રોડ, (૮) શ્રીજી એન્ટરપ્રાઇઝ, બી-૩૦૩, પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક, સદર, (૯) 'સંદેશ પ્રેસ' સત્યેશ ભવન, મોટી ટાંકી ચોક, સદર બજાર ખાતે સંપર્ક કરી શકાશે.

ફોર્મ પરત કરવા બેબીલેન્ડ 'દ્વારકેશ', પંચવટી સોસાયટી મેઇન રોડ, પંચવટી સોસાયટી હોલ સામે, મો.૯૪૦૯૦ ૧૮૨૬૭ અથવા બેબી લેન્ડ,, બીઝનેશ ટર્મીનલ, શોપ નં. ૩, નાના મવા મેઇન રોડ, શાસ્ત્રીનગર સામે, મો.૯૪૨૯૩ ૩૭૩૧૧ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે સ્પર્ધા તા. ૧૮ ના રવિવારે સવારે ૯ થી સાંજે પ સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક ખાતે યોજાશે. જયારે એવોર્ડ સેરેમની તા. ૧૯ ના સોમવારે બપોરે ર.૩૦ થી ૬.૩૦ (૧ થી ૬ વર્ષના બાળકો માટે) યોજાશે. જેમાં બાળક સાથે બે વ્યકિતને પ્રવેશ અપાશે. વધુ માહીતી માટે મો.૯૪૦૯૦ ૧૮૨૬૭, ફોન ૦૨૮૧- ૨૫૮૩૦૦૩ ઉપર અથવા જે.સી. અશ્વિન ચંદારાણા મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, જે.સી. રચના રૂપારેલ મો.૭૦૧૬૭ ૭૫૬૨૮, જે. સી. ગીરીશ ચંદારાણા મો.૯૮૨૫૧ ૮૭૮૨૧, જે. સી. મનીષ પલાણ મો.૯૮૨૫૭ ૫૫૬૯૧, જે. સી. વિશાલ પંચાસરા મો.૯૯૨૫૯ ૧૩૧૨૨, જે. સી. ચિરાગ દોશી મો.૯૦૩૩૦ ૯૦૦૯૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:37 pm IST)