News of Tuesday, 13th July 2021
રાત્રે રાજકોટ -જામનગર હાઇવે પરના જાયવા અને આજુ બાજુના ગામમાં ધોધમાર વરસાદ
રાજકોટ : રાત્રે રાજકોટ -જામનગર હાઇવે પરના જાયવા અને આજુ બાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે
(9:17 pm IST)