રાજકોટ
News of Friday, 13th July 2018

રીમ..ઝીમ..રીમ...ઝીમ... દેખો બારિસ હો રહી હૈ... ઇટસ રેઇનીંગ

આજે સવારથી શહેરમાં રીમઝીમ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નાના મોટા સૌ નગરજનોએ વરસાદની મોસમ તે માણી હતી ને દર્શાવતી તસ્વીરોમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા તે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં કોઇ બે છત્રીનાં સહારો લીધો તો કોઇએ બસ સ્ટોપમાં આશરો લઇ વરસાદ માણ્યો હતો તે નજરે પડે છે. તસ્વીરમાં પ્લાસ્ટીકનાં ઝભલાનાં સહારો લઇ વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહેલ સ્કુલ જતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:56 pm IST)