રાજકોટ
News of Friday, 13th July 2018

મવડી સ્મશાન પાસે એક વ્યકિત સહિત મોટર કાર તણાઈ ગઈઃ ફાયર બ્રિગેડની ટુકડી બચાવ કાર્ય માટે દોડીઃ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ પણ દોડી ગયા

રાજકોટઃ. આજે બપોરે વરસાદ દરમિયાન મવડી સ્મશાન પાસે એક મોટર કાર એક વ્યકિત સહિત તણાઈ ગયાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ચીફ ફાયર ઓફિસર શ્રી ઠેબાએ જવાનોની એક ટુકડીને ઘટના સ્થળ પર બચાવ માટે મોકલી દીધી હતીઃ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડને પણ ઘટનાની જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતાઃ વધુ વિગતો મેળવાઈ રહી છે

(3:54 pm IST)