રાજકોટ
News of Friday, 13th July 2018

છત્રી કાગડો !

આજે બપોરે  ટુવ્હીલર પર જતી મહિલાએ વરસાદથી બચવા છત્રી ખોલી હતી, પણ છત્રી કાગડો બની ગઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:52 pm IST)