રાજકોટ
News of Thursday, 13th June 2019

વરસાદે ઝાપટારૂપી વહાલ વરસાવી દીધું હવે છત્રી સંકેલો

રાજકોટઃ આજે સવારે ઝાપટારૂપી વહાલ વરસાદે વહાવ્યું હતું ત્યારે રોડ ઉપર પસાર થઇ રહેલાં માતા-પુત્રએ છત્રી સંકેલી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)