News of Wednesday, 12th June 2019
NDRF-SDRFની ટીમો ગમે ત્યારે ધસી જવા તૈયારઃ રાજકોટમાં હાઇએલર્ટ..
રાજકોટ : ભયાનક વાવાઝોડા સંદર્ભે રાહત કાર્ય અર્થે સરકારે એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો રાજકોટમાં તૈનાત કરી છે. ઘંટેશ્વર ખાતે બંને ટીમો હાઇએલર્ટ રખાઇ છે. તસ્વીરમાં એનડીઆરએફ ની ટીમ રેસ્કયુ સાધનો સાથે તથા તેમના કપ્તાન તમામ પ્રકારની સુચના આપતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:37 pm IST)