રાજકોટ
News of Wednesday, 13th June 2018

કઇ રીતે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ

 કાર સૌ પ્રથમ હોન્ડાને ઠોકરે ચડાવ્યું તે પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. એ પછી બંબાટ સ્પીડથી પેટ્રોલ પંપમાં કાર ઘુસી ગઇ તે બીજી તસ્વીરમાં અને ડિઝલ પુરવાના મીટરને ઉખેડીને રિક્ષાને ઉલાળી દીધી તે ત્રીજી તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:33 pm IST)