રાજકોટ
News of Monday, 13th May 2019

ડો.કથીરીયા દિલ્હીમાં: ડો.હર્ષવર્ધનના પ્રચાર- પ્રસારમાં જોડાયા

રાજકોટઃ દિલ્હી ખાતે ભવ્યાતિભવ્ય રોડ શો- રેલીમાં ડો.હર્ષવર્ધન સાથે ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા દિલ્હી ડોકટર્સ એસોસીએશનનાં ડો.હરીશ ગૃપ્તા, પૂર્વ વિધાયક ડો.શરદચંદ્રલાલ ગૃપ્તા, પ્રખ્યાત સર્જન ડો.અગ્રવાલ, વિખ્યાત ઓથો.સર્જન ડો.કરલ પરવાલ, ડો.વાલી, ડો.સીતારામ, ડો.મુકેશ અગ્રવાલ, દિલ્હીના એઈમ્સ, મોલાના આઝાદ, રામમનોહર લોહીયા, બત્રા, કૈલાશ, સફરદરજંગ, ગંગારામ સહિતની ગણમાન્ય હોસ્પીટલનાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, આઈ.એમ.એ., ઈન્ડીયન હોટલ એસોસીએશન, આયુષ, આયુર્વેદ, હોમીયોપેથી, ફીજીયોથેરાપી અને પેરામેડીકલ, નર્સીગ વગેરે તબીબો જોડાયા હતા.

(4:00 pm IST)