રાજકોટ
News of Tuesday, 13th March 2018

રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડમાં બરદાનના જથ્થામાં ભીષણ આગ :ગુજકોટને અપાયેલ જગ્યામાં આગ ભભૂકી :ગુજકોટની ઓફિસ ,એક ટ્રક અને દુકાન પણ આગની લપેટમાં:ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર :12 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો


રાજકોટ જુના માર્કેટ યાર્ડ મા રહેલ બારદાનના જથ્થા માં લાગી ભીષણ આગભભૂકી ઉઠી છે 

રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા આ ગુજકોટને જગ્યા આપવામાં આવી હતી આ પ્લેટફોર્મ પર ગુજકોટ દ્વારા મગફળી ની ખરીદી કરવામાં આવતી હતી

  રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે આગ ને પગલે એક ટ્રક માં લાગી આગ તો સાથે જ એક દુકાન માં લાગી આગ લાગી છે

ગુજકોતની ઓફીસમાં પણ આગ લાગી છે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચલાવી આગ ઓર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ છે

ગુજકોટ ઓફિસમાં દસ્તાવેજો હોય જે બળી ને ખાખ થયા હોવાની શકયતા છે

અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ છે

 

રાજકોટ જુના માર્કેટ યાર્ડ મા રહેલ બારદાન ના જથ્થા માં લાગી ભીષણ આગ

રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ગુજકોટ ને જગ્યા આપવામાં આવી હતી

આ પ્લેટફોર્મ પર ગુજકોટ દ્વારા મગફળી ની ખરીદી કરવામાં આવતી હતી

રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો

આગ ને પગલે એક ટ્રક માં લાગી આગ તો સાથે જ એક દુકાન માં લાગી આગ

ગુજકોતની ઓફીસ માં પણ લાગી આગ , જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચલાવી આગ ઓર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ

ગુજકોટ ઓફિસમાં દસ્તાવેજો હોય જે બળી ને ખાખ થયા હોવાની શકયતા

અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ

(8:27 pm IST)