રાજકોટ
News of Tuesday, 13th March 2018

હત્યાના આરોપી વિશાલ કોળીની ઓળખ પરેડ કરાવાશે

કડીયા આધેડ મુકેશભાઇ વાળાની હત્યા સબબ જેની ધરપકડ થઇ છે તે કોળી શખ્સ વિશાલ ચૌહાણની હવે ઓળખ પરેડ કરાવવામાં આવશે. ઘટના અને આરોપી વિશે એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. ધાખડા અને આર. સી. રામાનુજે માહિતી આપી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)