રાજકોટ
News of Tuesday, 13th March 2018

રાજકોટે ઓઢી ધુમ્મસની ચાદર

રાજકોટ, તા.૧૩ : આજે  વહેલી સવારનાં  સપ્તાહના બીજા દિવસે જોરદાર ઝાકળ વર્ષા થતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. રાજકોટમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. અને શહેરે સર્વત્ર ઝાકળની ચાદર ઓઢી લીધી હોય તેવું વાતાવરણ છવાઇ ગયું તું.

(1:10 pm IST)