News of Tuesday, 13th March 2018
ઇશ્વરીયા પાર્ક પીકનીક પોઇન્ટમાં કલેકટર તંત્ર હવે બે પાર્ટી પ્લોટ બનાવી ભાડે આપશેઃ કમાણી ઉભી કરવા કવાયત
ઇશ્વરીયા પાર્કમાં પ૦૦ અને રપ૦ ચો.મી.ના બે પાર્ટી પ્લોટ બનાવવાનું શરૃઃ હાલ લોન નાખવાની કાર્યવાહીઃ મેરેજ-જન્મદિવસની પાર્ટી સહિતની બાબતે ભાડે અપાશે ભાડુ હવે નકકી થશેઃ સાયન્સ સીટી માટે ૧૦ એકર જગ્યા અપાઇઃ પ૦ લાખની ગ્રાંટ આવી પણ કામમાં મીંડૂઃ મ્યુઝીકલ ફાઉન્ટન બંધઃ બોટીંગ ચાલુઃ હાલ દર મહિને ર થી પ લાખનો ખર્ચઃ ખોટનો ધંધો
(9:32 am IST)