રાજકોટ
News of Tuesday, 13th February 2018

લાલ બહાદુર શાસ્ત્રી શાળા દ્વારા સફાઇ અભિયાન

 લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા કીટીપરામાં સફાઇ અભિયાનનું આયોજન થયુ છે. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાના આચાર્યા ભારતીબેન નથવાણી હેમુભાઇ પરમાર રાકેશભાઇ પોપટે સહયોગ આપેલ.

(3:54 pm IST)