રાજકોટ
News of Saturday, 13th January 2018

પતંગ - દોરા બજાર પૂરજોશમાં : ધૂમ ધરાકી : પતંગપ્રેમીઓ ઉમટ્યા

રાજકોટ : આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ છે શહેરની બજારો પતંગ દોરાથી ઉભરાઈ છે. સામાન્ય રીતે છેલ્લા દિવસોમાં જ ધરાકી જોવા મળતી હોય છે. મકરસંક્રાંતિને આડે હવે એક દિવસ બાકી હોય પતંગપ્રેમીઓ ખરીદી કરવા ઉમટી પડ્યા છે. રાત્રીના સદર બજારમાં દિવસ જેવો માહોલ જોવા મળતો હોય છે. આખી રાત પતંગ દોરાનું વેચાણ ચાલુ જોવા મળે છે.

(4:28 pm IST)