રાજકોટ
News of Saturday, 13th January 2018

'પદ્માવત' ઉપર પ્રતિબંધ લાગતા વિજયોત્સવ મનાવતી કરણી સેના

રાજકોટઃ રાજય સરકાર દ્વારા ફિલ્મ'પદ્માવત'  ઉપર પ્રતિબંધ  લાદવામાં આવતા રાજપુત કરણી સેના દ્વારા રાજય સરકારનો આભાર વ્યકત કરી અહિંના 'અકિલા' સર્કલ  ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. તસ્વીરમાં વિજયોત્સવ મનાવતા રાજપુત આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૮)

(4:17 pm IST)