News of Tuesday, 12th October 2021
રવિવાર અને જાહેર રજાના દિવસે કામગીરીમાંથી મુક્તિ આપવા મ ન પા.ના તમામ આરોગ્ય સ્ટાફે માંગ ઉઠાવી
મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદન પત્ર પાઠવતા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ
રાજકોટ :રવિવાર અને જાહેર રજાના દિવસે કામગીરીમાંથી મુક્તિ આપવા મ ન પા.ના તમામ આરોગ્ય સ્ટાફે માંગ ઉઠાવી છે આ અંગે મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેનને આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે
(8:17 pm IST)