રાજકોટ
News of Friday, 12th October 2018

ઇન્દ્રપ્રસ્થ સોસા.માં પેવીંગ બ્લોકનું કામ

વોર્ડ નં-૮માં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ વોર્ડના પ્રભારી નીતિન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકિયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી,અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ માધવજીભાઇ પાંભર, ભાવેશભાઇ, શર્મીલાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે વોર્ડના પ્રભારી નીતિન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકિયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી, અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, અલ્કાબેન કામદાર, અનીલ ગોગીયા, તેજશ જોષી, જયેન્દ્રસિંહ સરવૈયા, હસમુખસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, હિતેશભાઇ દવે, ભરતભાઇ રામોલીયા, જસ્મીન મકવાણા, અમીત રાજયગુરૂ, ધર્મેન્દ્ર રાઠોડ, મજબુતસિંહ જાડેજા, રઘુભાઇ સોલંકી, દીલસુખ રાઠોડ, અશ્વીન રાખશીયા, નીનાબેન વજીર, શોભનાબેન સોલંકી, હર્ષદાબેન પટેલ, રીટાબેન પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:09 pm IST)