રાજકોટ
News of Friday, 12th October 2018

રજવાડી રાસ મહોત્સવમાં જમાવટ

 રાજકોટઃ ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલા શિલ્પ સીરામી પ્રેઝન્ટ રજવાડી રાસ મહોત્સવમાં એસ.એમ.ઓરકેસ્ટ્રાના સથવારે પ્લે બેક સીંગર રીયાઝ કુરેશી, ફોક સીંગર સંદિપ પ્રજાપતી ડાયરાની કોયલ અનુ પરમાર, વંદના ચાવડા, જય પાનસુરીયાના કામળગરા કંઠે સુરો રેલાવી મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, બેલ લેમીનેટના રાજુભાઇ પટેલ, અશ્વિનભાઇ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, પ્રોજેકટ ચેરમેન મોહિત વઘાસીયા, વાઇસ ચેરમેન યાજ્ઞીક કોટડીયા, વાઇસ પ્રેસીડેન્ટ રોશલ સગપરીયા, વા.પ્રોજેકટ ચેરમેન હિનેશ સાકરીયા, સેક્રેટરી જે.પી.હિરાણી, વાઇસ સેક્રેટરી હરી પ્રજાપતી, કો-ઓડીનેટર ગૌતમ ગૌસ્વામી, લલીત સીદપરા, ભરત પટેલ ઓર્ગેનાઇઝર જીતેન જડીયા, રાજ લીંબાસીયા, ખોડીદાસ પાંભાર, કિશન બુસા, કેવલ લુણાગરીયા, જયપાલ ચાવડા, સંદિપ હિરપરા, લેરીસ પટેલ, વીમલ કોટડીયા, મીલન લુણાગરીયા, યશ સગપરીયા, નીશીત શેઠ, મૌલીક વડગામા, વસીમ ડાકોરા, મોહિત સરવૈયા, હાર્દિક ઢોલરીયા, સંજય સોરઠીયા, તુષાર ચૌહાણ, દશન પંડયા તેમજ કમીટી મેમ્બરના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:54 pm IST)