રાજકોટ
News of Friday, 12th October 2018

ખોડલધામમાં દિવ્યાંગ બાળકો રાસે રમ્યા

ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોનમાં મન મુકીનેે મંદબુદ્ધિના બાળકોએ રાસે રમવાનો લાભ લીધો હતો. આયોજનમાં જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરીયા, મનસુખભાઈ વેકરીયા, ધીરજ મુંગરા વગેરે જોડાયા છે

(4:52 pm IST)