રાજકોટ
News of Friday, 12th October 2018

૨૦મીએ યોજાનાર રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગી કોર્પોરેટરને ગેરલાયક ઠેરવાના વિવાદની સંભાવના

રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા આગામી તા.૨૦નાં બપોરે ૧૧ કલાકે મળશેઃ આ સામાન્ય સભામાં વોર્ડ નં.૧૮નાં કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવાનાંમુદ્દેવિવાદની સંભાવનાઃ ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ

(11:57 am IST)