News of Thursday, 12th September 2019
રાજકોટના યુનિવર્સિટી રોડ પર નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનું અમૃત ઘાયલ નામકરણ: સીએમ વિજયભાઈ રૂપાણી ની જાહેરાત
રાજકોટ: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.10 માં યુનિવર્સિટી રોડ પર એસ એન કે સ્કુલ પાછળ ૧5 કરોડના ખર્ચે સેન્ટ્રલી એસી સહિતની સુવિધાઓનો આધુનિક કોમ્યુનિટી હોલ નો નિર્માણ કરવામાં આવ્યું છે આજે આ કોમ્યુનિટી હોલ નો લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કોમ્યુનિટી હોલ નો અમૃત ઘાયલ નામકરણ ની જાહેરાત મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે.
(7:47 pm IST)