રાજકોટ
News of Thursday, 12th July 2018

રાજકોટ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન;લોધીકામાં 2 ઇંચ:જસદણ,ગોંડલ અને કોટડાસાંગાણીમાં એક ઇંચ વરસાદ

રાજકોટ શહેર સહિત જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી રાજકોટ સહીત જિલ્લાના લોધીકા ગોંડલ જસદણ અને કોટડાસાંગાણી જોરદાર વરસાદ થયો હતો લોધીકામાં અનરાધાર વરસાદ અવરસ્યુઓ હતો લોધિકમાં બે કલાકમાં બે ઇંચ જેવો વરસાદ થતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતા જયારે જસદણ અને ગોંડલ અને કોટડાસાંગાણીમાં એક એક ઇંચ વરસાદ થયો હતો

(7:45 pm IST)