રાજકોટ
News of Thursday, 12th July 2018

રાજકોટમાં બપોર બાદ ધીમીધારે ચાલુ : આકાશમાં ઘનઘોર વાદળો છવાયા

રાજકોટઃ રાજકોટ ઉપર આજે બપોરથી ફરી વધુ એક વખત ઘટાટોપ વાદળો છવાયા છે, અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો., મન મુકીને મેહૂલો વરસતો નથી, માત્ર રસ્તા ભીના કરી ચાલ્યો જાય છે, તસ્વીર પણ કંઇક આવું જ કહે છે, કેસરેહિંદ પુલને માત્ર ભીનો કર્યો, ઠંડક પ્રસરાવી હતી, આ ઝરમર વરસાદમાં ફુટપાથ ઉપર બેસી ફુલનું વેચાણ કરતા લોકોએ પોતાની રોજગારી ચાલુ રાખી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૨૪)

(4:33 pm IST)