રાજકોટ
News of Wednesday, 12th May 2021

આ ટેસ્ટીંગ બુથ કાયમ ખાલી રહે તેવી પ્રાર્થના

મ.ન.પા. દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે ૧૫૦ રીંગ રોડ પર બનાવાયેલ ટેસ્ટીંગ બુથ હવે ખાલી ખાલી જોવા મળે છે. સંક્રમણ હવે ઓછુ થઇ રહ્યું છે. તે આ તસ્વીર પરથી લાગી રહ્યું છે. ત્યારે આ ટેસ્ટીંગ બુથ કાયમી ધોરણે ખાલી રહે અને તેને તાળા લાગી જાય તેવી સૌ કોઇ પ્રાર્થના કરી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:04 pm IST)