News of Wednesday, 12th May 2021
જાગૃતતાના સંદેશ સાથે ઇદનું સ્વાગત...
દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે ઇદની ઉજવણી થઇ રહી છે. મહામારીના પગલે ઘરે-ઘરે નમાઝ પઢવામાં આવી હતી. સોશ્યલ મિડીયામાં શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી રહી છે. ત્યારે વ્હોરા કોલોનીમાં વ્હોરા સમાજના બાળકોને કોરોના જાગૃતતાના સંદેશ આપતા પેઇન્ટીંગ પોતાના ઘરોમાં રહી ઇદની ઉજવણી કરવાનો સંદેશો આપ્યો હતો.
(2:57 pm IST)