પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રીપદે દિપ્તીબેન સોલંકી અને પ્રતિમાબેન વ્યાસની નિમણુંક
રાજકોટ : અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી સુસ્મિતા દેવજીની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દિપ્તીબેન સોલંકી (મો.૯૯૦૪૦ ૮૭૫૨૫) તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ (મો.૮૧૪૦૩ ૬૦૦૦૦)ની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુંક થતા પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, દેવેન્દ્રભાઈ ધામી, રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા, મહેશભાઈ રાજપૂત, પ્રદિપભાઈ ત્રિવેદી, ાજુભાઈ આમરણીયા, ભાર્ગવભાઈ પઢીયાર, મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબા વાળા, હિરલબા રાઠોડ, જીજ્ઞેશભાઈ વાગડીયા, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, કંચનબેન વાળા, રીટાબેન વડેચા, અલકાબા ઝાલા, સરલાબેન પાટડીયા, હિનાબેન વાડોદરીયા, રંજનબેન પારેખ, લતાબેન રાણપરા, જયાબેન ચૌહાણે આવકારી અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)