રાજકોટ
News of Tuesday, 12th February 2019

રૈયાધાર શાન્તીનગર ખાતે ર૧ મીએ વ્રજ હવેલીનું ખાતમુહુર્ત : સ્થળ નિરીક્ષણ

રાજકોટ, તા. ૧ર : તા.૧૦ના ૨ોજ વૈષ્ણવાચાર્ય શ્રી દ્વા૨કેશલાલજી મહોદયશ્રી ૨ાજકોટ ખાતે ૫ધા૨ી ''વ્રજ હવેલી'' ની સાઈટ ૫૨ નિ૨ીક્ષણ ક૨ી તા.૨૧ના કાર્યક્રમની રૂ૫૨ેખા ઘડી હતી.  શહે૨ના ૨ૈયાધા૨, શાન્તીનગ૨, ૧૫૦ ફૂટ ૨ીંગ ૨ોડ ખાતે ૩ હજા૨ વા૨ જગ્યામાં શ્રીનાથજીની હવેલી ભભવૂજ હવેલીભભ નું નિર્માણ થવા જઈ ૨હયું છે. હવેલીના મનો૨થી શ્રી મહેશભાઈ બાલુભાઈ વિઠલાણી, ૫૨ેશભાઈ બાલુભાઈ વિઠલાણીના િ૫તા બાલુભાઈ જગજીવનભાઈ વિઠલાણી તથા માતા શ્રીમતિ શાન્તાબેન બાલુભાઈ વિઠલાણીના સ્વપ્નને સાકા૨ ક૨વા આ અને૨ો સંકલ્૫ ક૨ાયો છે.

વૈષ્ણવો નીજ દર્શનનો લાભ લઈ શકે તે માટે ૩૦૦૦ વા૨ જગ્યામાં ૫૦૦૦ હજા૨ ફૂટ બાંધકામ સાથે ભભવૂજ હવેલીભભ ઉભી થશે. જેમાં ૫ુષ્ટી સં૫ૂદાયની લાયબૂે૨ી, બાળકો માટે ૫ાઠશાળા, યુવા કેન્ફ, કીર્તન ૫ૂશિક્ષણ કેન્ફ, ગૌશાળા, સેવા સહાય કેન્ફ સહિતના ૫ૂકલ્૫ો હાથ ધ૨વામાં આવશે.

આ ''વૂજ હવેલી'' નું ખાત મુર્હુત તા.૨૧ને ગુરૂવા૨ના થશે. સવા૨ે ૯ થી ૧૨ સુધી ભૂમિ ૫ૂજન, સર્વોતમ યજ્ઞ તથા ૧૨ થી ૧ વાગ્યા સુધી જે જે શ્રીના વચનામૃત તથા ''ફુલ ફાગ મનો૨થ'' નો સર્વે વૈષ્ણવોને અલૌકિક લાભ મળશે.

સ્થળ નિરીક્ષણ પ્રસંગે મનો૨થી ૫િ૨વા૨ના ૫૨ેશભાઈ વિઠલાણી, મહેશભાઈ વિઠલાણી, દિ૫ મહેશભાઈ વિઠલાણી, ૨ાજ ૫૨ેશભાઈ વિઠલાણી, કલ્૫નાબેન ૫૨ેશભાઈ વિઠલાણી, ચાંદનીબેન મહેશભાઈ વિઠલાણી, શ્યામલ ૫૨ેશભાઈ વિઠલાણી તથા ચંફેશભાઈ સુ૨ેશભાઈ, વિઠલાણી, સુ૨ેશભાઈ બાલુ ભાઈ વિઠલાણી, મીનાબેન અનંતભાઈ રૂ૫ા૨ેલ, કિશન ચંફેશભાઈ વિઠલાણી, દક્ષાબેન કિશો૨ભાઈ ગટેચા તથા શ્યામલ ૨ાજ એ૫ાર્ટમેન્ટના વૈષ્ણવો તથા ખાતમુર્હુતના શાસ્ત્રી કમલેશભાઈ ઈશ્વ૨લાલ ત્રિવેદી અને શહે૨ના વૈષ્ણવ સૂર્યકાંતભાઈ વડગામા, અલ્૫ેશભાઈ ખંભાયતા, વિજયભાઈ કોટક તથા જયેશભાઈ સોલંકી ઉ૫સ્થિત ૨હ્યા હતા.

(3:33 pm IST)