રાજકોટ
News of Tuesday, 12th February 2019

કાલથી આણંદપરમાં સ્પે.૧૦ ટેન્કર પાણી અપાશેઃ ૧૦ દિ'નો ખાસ કાર્યક્રમ

રરમી બાદ ઝુપડપટ્ટીમાં પ ટેન્કર પાણી આપવા પણ આદેશો

રાજકોટ તા.૧ર : આણંદપર-નવા ગામની ૧ થી ૧ાા લાખ પબ્લીક માટે પીવાના પાણી અંગે સ્ટેન્ડ પોસ્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો હવે અંતિ તબકકામાં હોય કાલથી આણંદપરમાં પાણીના ૧૦ ટેન્કર ૧૦ દિ' માટે ખાસ અપાશે, ૧૧માં ંદિ' થી પ ટેન્કર ઝૂપડપટ્ટીને ચાલુ રખાશે.

એડી કલેકટરે ઉમેયુંર્ હતું કે સ્ટેન્ડ પોસ્ટની બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે પુરી થવામાં છે.

(3:15 pm IST)