રાજકોટ
News of Tuesday, 12th February 2019

રાજકોટના યાજ્ઞિક રોડ પર જાહેરમાં મારામારી :જાગનાથ પોલીસ ચોકી પાસે વરવા દ્રશ્યો

રાજકોટના વૈભવી યાજ્ઞિક રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર મારામારીના દુશ્યો જોવા મળ્યાહતા જાણવા મળ્યા મુજબ આ મારામારીના આ દુશ્યોથી જાગનાથ પોલીસ ચોકી ખૂબજ નજીકમાં બન્યા હતા. માથાકૂટના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના સર્જાયો હતો. જો કે બાદમાં એક પોલીસકર્મીએ એક વ્યકતિને પકડી લેતા મામલો થાળે પડયો હતો.આ મારામારી ક્યાં કારણે થઇ એ અંગે વિગત મેળવાઈ રહી છે 

(9:20 pm IST)