News of Saturday, 12th January 2019
પરમાણું સહેલી ડો. નિલમ ગોયેલે મહિકા ગામે સેમીનાર યોજયો
દેશનાં પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે મહીકા ગામનાં સરપંચ બાબુભાઇ રાહી ગામનાં પ્રતિષ્ઠીત આગેવાનો સાથે સેમીનાર યોજીને દેશની રાજકિય - સામાજીક પ્રગતિ અંગે ચર્ચાઓ કરી હતી. તે વખતની તસ્વીર. તેઓએ લોકોનો જાતિ, સંપ્રદાય, અનામત વગેરે બાબતોનાં વિરોધનાં બદલે વિવિધ યોજનાઓ થકી દેશનો વિકાસ થાય તે માટે સરકારને સકારાત્મક સહયોગ આપવા જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : કમલેશ વસાણી, શાપર-વેરાવળ)
(3:50 pm IST)