રાજકોટ
News of Saturday, 12th January 2019

વોર્ડ નં. ૧૩ પેટા ચૂંટણીઃ બસપાના અતુલ રાઠોડે પણ ફોર્મ ભર્યુ

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧૩ પેટા ચૂંટણીમાં આજે  બસપાના અતુલ રાઠોડે ફોર્મ ભર્યુઃ કુલ ૭ ફોર્મ ભરાયા. ભાજપ-ર, કોંગ્રેસ-ર, અને અપક્ષ-ર. ઉમેદવારો મેદાનમાં: કાલે છેલ્લો દિ'

(4:15 pm IST)