રાજકોટ
News of Friday, 11th January 2019

વાયબ્રન્ટ પેનલના અગ્રણીઓ વી.પી. વેૈષ્ણવ, શિવલાલ બારસીયા, પાર્થ ગણાત્રા

રાજકોટ : વાયબ્રન્ટ પેનલમાં વિશાળ  અનુભવ ધરાવતા અને પરિણામલક્ષી કામગીરી કરનાર વી.પી. વૈષ્ણવ, શિવલાલભાઇ બારસીયા અને પાર્થ ગણાત્રા છેઃ વી.પી.વૈષ્ણવ સ્ટોક એક્ષચેંજ, ડેરી એસો. ખોડલધામ, ફીક્કી, ગુજરાત ચેમ્બર સહિતનામાં પ્રતિનિધિ છેઃ શિવલાલ બારસીયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ, પાટીદાર સંસ્થાઓ ઇલેકટ્રીક એસો. સાથે સંકળાયેલ છે. પાર્થ ગણાત્રા રેલ્વેની ડીઆરયુસીસીમાં સભ્ય છે. ઝેડઆરયુસીસીમાં પણ છે. તેઓ હાલમાં FIEO ના કન્વીનર તરીકે પણ ચૂંટાયા છે. તેઓ અભ્યાસુ અને નિકાસલક્ષી બાબતોમાં ઊંડુ જ્ઞાન ધરાવે છે.

(3:55 pm IST)