રાજકોટ
News of Friday, 12th January 2018

વ્યાજખોરો સામે રાજકોટ પોલીસ અકરાપાણીએ: ફાયનાન્સ કંપનીઓના લાયસન્સ અને દસ્તાવેજો ચકાસાયા: 150થી વધુ લોકોને ક્રાઈમબ્રાન્ચનું તેડું

રાજકોટ: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકના આપઘાતની ઘટના બાદ વ્યાજખોરો સામે રાજકોટ પોલીસે આકરું વલણ અખત્યાર કર્યું છે પોલીસ દ્વારા કેટલાયે ફાયનાન્સ  કંપનીઓના લાયસન્સ અને દસ્તાવેજો ચકાસાયા હતા અને પૂછપરછ માટે 150 થી વધુને ક્રાઇમ બ્રાન્ચનું તેડું મોકલ્યું હોવાનું જાણવા મળે છે

(9:32 am IST)