રાજકોટ
News of Wednesday, 11th December 2019

રેસકોર્ષનાં લવ ગાર્ડનમાં ખાડો કયારે બુરાશે?

રાજકોટઃ શહેરના હાર્દસમા રેસકોર્ષમાં આવેલ લવ ગાર્ડનમાં મ્યુ. કોર્પોરેશનનો તંત્ર દ્વારા સેફટી ટેંક માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયની આ ખાડાની કામગીરી પુર્ણ કરવામાં નહિં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કામ તાકીદે પુરૃં કરવા લોકો માંગ કરી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)