રાજકોટ
News of Wednesday, 11th December 2019

માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજની વિદ્યાર્થીઓનો એન.સી.સી.માં ઉત્કૃષ્ટ દેખાવ

સ્લોગન રાઇટીંગમાં જાહન્વીબા વાઘેલા પ્રથમ

રાજકોટ તા.૧૧:  માતૃશ્રી વિરબાઇમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓનો એન.સી.સી. કેમ્પમાં ઉત્કૃષ્ટ દેખાવ સ્લોગન રાઇટીંગમાં વાઘેલા જાહન્વીબાએ  પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. રાજકોટ ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે ધર્મબંધુજીના આશ્રમ ખાતે તા.૨૭ નવેમ્બરથી તા.૨૬ ડીસેમ્બર સુધી એન.સી.સી. એ.ટી.સી. ટ્રેનીંગ કેમ્પ યોજાયો જેમાં માતૃશ્રી વીરબાઇમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ અનેક સ્પધામાં ભાગ લીધો

(3:35 pm IST)