News of Wednesday, 11th December 2019
ર૬મી જાન્યુ.ની ઉજવણીને અનુલક્ષી રાજકોટમાં યોજાનાર રાષ્ટ્રીય હેન્ડીક્રાફટ પ્રદર્શન અંગે બપોર બાદ મીટીંગ
રાજકોટમાં થનાર ર૬ જાન્યુ.ની રાજય કક્ષાની ઉજવણી સંદર્ભે પાંચ દિ' શાસ્ત્રીમેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાનું હેન્ડી ક્રાફટ પ્રદર્શન યોજાશેઃ કલેકટરે ગરવી ગુજરાત-NIFT - આદિવાસીઓનું મંડળ સહિત તમામની બપોરે ૪ાા વાગ્યાથી મીટીંગ બોલાવીઃ ૧૦૦ થી વધુ સ્ટોલ-પ્રદર્શન-કમ વેચાણ-ડેમોસ્ટ્રેશન અંગે નિર્ણય લેવાશે.
(11:44 am IST)