રાજકોટ
News of Friday, 11th November 2022

૬૮- રાજકોટ ઉપર આપમાંથી રાહુલ ભુવા મેદાનમાં

રાજકોટઃ ૬૮- રાજકોટની બેઠક ઉપર આપમાંથી રાહુલ ભુવાએ પોતાનું નામાંકન પ્રાંત અધીકારી શ્રી સૂરજ સૂથાર સમક્ષ રજુ કર્યુ હતું, બાજુમાં તેમના ટેકેદારો જણાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)